વલભીપુરમાં BPL ધારકોને ફ્રી ગેસ કીટનું વિતરણ કરાયું

1280

વલભીપુર શહેર ખાતે આવેલ મહાદેવ ગેસ એજન્સી દ્વારા સરકારની ઉજવલા યોજના હેઠળ શહેર ખાતે ેક માસમાં ૭૦૦ જેટલા બી.પી.એલ. લાભાર્થીઓને ફ્રીમા ગેસકીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ આ યોજના હાલમાં પણ ચાલુ છે. જે લાભાર્થઈઓને ગેસ કીટ ન મળેલ હોય અને આ લાભથી વંચીત હોય તે માટે તેમજ આ બાબતે માર્ગદર્શન મેળવવા માટે મહાદેવ ગેસ એજન્સી વલભીપુર ખાતે રૂબરૂ મુલાકાત લેવા મંગલબાઈ બારડે જણાવ્યું હતું.

Previous articleબોટાદ શહેરમાં અસામાજીક તત્વો પર પોલીસની લાલ આખ
Next articleરસાલા કેમ્પ વાલ્મીકી વાસમાં જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા