આત્મ વિલોપનનો પ્રયાસ : યુવાનની અટકાયત

1215

મહુવા તાલુકાના તલગાજરડા ગામે જાહેર રસ્તા ઉપર થયેલા દબાણો હટાવવા વર્ષોથી કરાતી રજુઆત છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી કરાતા નનુભાઈ સોંડાભાઈ હડીયા નામના યુવાને આત્મવિલોપનની આપેલી ચિમકી બાદ ભરતભાઈ એલ. હડીયાએ જામીન આપ્યા બાદ છ માસમાં દબાણ હટાવવાની તંત્રએ ખાત્રી આપ્યા બાદ પણ કાર્યવાહી ન થતા ભરતભાઈ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરેલ.

Previous articleમહિલા પર હુમલો કરી લૂંટના બનાવના વિરોધમાં મેમણ સમાજે આવેદન આપ્યું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે