PQAS ટીમે ખોપાળા પ્રા.આ. કેન્દ્રની મુલાકાત કરી

1204

ભારત સરકારની ગુણવત્તા માપદંડની ચકાસણી કરે એવી પીક્યુએએસની ટીમ દ્વારા બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ જુદી જુદી સેવાઓ વિશેની ગુણવત્તા સહારે ખાત્રી કરવામાં આવી હતી જેમા બોટાદ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા.

Previous articleઈન્દીરાનગરમાં ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હુત
Next articleમનોરંજક ફિલ્મ એટલે ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’