મનોરંજક ફિલ્મ એટલે ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’

932

એકબીજાથી એકદમ વિરોધાભાસ સ્વભાવ ધરાવતા બે ભાઈઓ યશ ઠક્કર અને રાજ ઠક્કર વચ્ચેની ઉમદા કેમેસ્ટ્રી તથા એક અનન્ય કોર્ટ રૂમ ડ્રામા દર્શાવતી ફિલ્મ તેમજ તેઓ બન્ને વચ્ચેના ભેદભાવથી લઈને તેઓની સફળતા સુધીની અને તેઓના પિતા પ્રદ્યુમન ઠક્કરની આત્મવિશ્વાસ સાથેની સફર આ ઉપરાંત દર્શકોને એક જબરદસ્ત પારિવારિક એકતાનો સંદેશો આપતી મનોરંજક ફિલ્મ એટલે ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’

Previous articlePQAS ટીમે ખોપાળા પ્રા.આ. કેન્દ્રની મુલાકાત કરી
Next articleશમાં સિકંદર બે વર્ષથી દુનિયાના સૌથી સુંદર સ્થળોની મસાફરી કરી રહી છે