એકસેલ એકસપ્રેશનનો પ્રારંભ

1107

એકસેલ ક્રોપ કેર લી. ભાવનગર દ્વારા આજથી શિશુવિહાર ખાતે એકસેલ એકસપ્રેશન-ર૦૧૮નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ઉ.મા. વિભાગની વિવિધ સ્પર્ધાઓ સુગમગીત, સમાચાર વાંચન, વકૃતત્વ, લોકનૃત્ય લોકગીતો સહિતની સ્પર્ધાઓ યોજાયેલ. જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી હતી.

Previous articleમહુવામાં ટ્રક અડફેટે બાઈક ચાલકનું મોત
Next articleભાયાણીની વાડીમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત