એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેટર સા.ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ મેર તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણને મળેલ સંયુકત બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રોમેશ દિનેશભાઇ પરમાર જાતે-આડોડીયા ઉ.વ.૩૦ રહે-આડોડીયાવાસ. દિપકચોક. તિલકનગર ભાવનગર વાળાને આડોડીયાવાસ માંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
















