ઘોઘા રોડ પરથી દબાણો હટાવાયા…

806

શહેરના ઘોઘારોડ પર રસ્તો પહોળો કરવા માટે મહાપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે.જેમાં આજે રામાપીર મંદિર આસપાસના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પુર્વ શિતળા માતાજીનું મંદિર પણ હટાવી નવું બનાવવામાં આવ્યું હતું.

Previous articleમોરારિબાપુ દ્વારા રાજયના ૧૧ પ્રા. શિક્ષકોનું શ્રૈષ્ઠ શિક્ષક, ચિત્રકુટ એવોર્ડથી સન્માન કરાયું
Next articleબિન અનામત વર્ગોના આગેવાનો સાથે આયોગના ચેરમેન ગજેરાએ બેઠક યોજી