GujaratBhavnagar શિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ By admin - January 12, 2019 1076 ગાંધી ૧પ૦ના ઉપક્રમે શિશુવિહાર ખાતે શનિવારે ગાંધીજીના રચનાત્મક કાર્યો ઉપર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓના બાળકો માટે વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.