મહુવા તાલુકાના બિલડી ગામે યુવાન પર સિંહણનો હુમલો

2123

મહુવા તાલુકાના બિલડી ગામે રહેતા પ્રવિણભાઈ ભાણાભાઈ બારૈયા (ઉ.વ.રર) નામનો યુવાન ગત રાત્રીના નેરૂભાઈ પાતુભાઈની વાડી પાસે હતો. ત્યારે અચાનક સિંહણે હુમલો કરતા પ્રવિણભાઈને તાત્કાલિક મહુવા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે.

Previous articleગુરૂગોવિંદસિંઘની શોભાયાત્રા નિકળી
Next articleકાળીયાબીડની સિલ્વર બેલ્સનાં ગેરકાયદેસર દબાણો હટાવાયા