ભરૂચા કલબમાં ડી.જી. કપનું સિલેકશન

890

આગામી તા.૬ ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર ડી.જી.કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થનાર હોય ભાવનગર શહેરનાં ભરૂચા કલબ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે સિલેકશન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાનાં ૧૮ ખેલાડીઓનું સિલેકશન કરવામાં આવ્યુ હતું. જેમાં રેન્જનાં અધિકારીઓ સિલેકશન માટે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકોંગ્રેસ માયનોરિટી વિભાગની બેઠક મળી
Next articleપરણીતાને મરવા મજબુર કરનાર સાસુ-સસરાને ૫ાંચ-પાંચ વર્ષની કેદ