એક સમય હતો જ્યારે હું દરરોજ શૂટિંગ પર રહેતી હતી : જુહી ચાવલા

835

બોલીવુડની મશહૂર અભિનેત્રી જુહી ચાવલા શેલી ચોપરા ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ’એક લડકી કો દેખા તો એસા લગા’માં અનિલ કપૂર અને સોનમ કપૂર,રાજકુમાર રાવ સાથે એક સાથે જોવા મળશે અને સોનમ કપૂર અને રાજકુમાર રાવ સાથે તેઓ પહેલીવાર કામ કરી રહી છે હાલમાં જુહી ચાવલા સાથે થયેલ ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમણે સોનમ કપૂર સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવ્યું હતું અને દિલ ખોલીને વાત કરી હતી જેમના મુખ્ય અંશ પેશ છેઃ-

અગિયાર વર્ષ બાદ અનિલ કપૂર સાથે કામ કરી રહ્યા છે કેવું લાગી રહ્યું છે ખાસ કરીને સોનમ કપૂર સાથે કામ કરીને?

અનિલ જી સાથે તો કામ કરીને મજા આવી કારણ કે તેમની સાથે તો હું પહેલા પણ કામ કર્યું છે અને તેઓ પહલેથી જ હાર્ડ ર્વકિંગ અને વેરી કમિટેડ તેઓ પહેલા પણ હતા અને અત્યારે પણ છે દોસ્તી પણ રાખે છે હંસી મજાક પણ કરે છે પરંતુ મારા માટે ખુબજ ઇકસાઇટિંગ એ વાત હતી કે હું સોનમ સાથે કામ કરી રહી છું જેમાં રાજકુમાર રાવ પણ હશે હું સોનમ ને ચૌદહ વર્ષથી જોવ છું જ્યારે તેઓ દીવાના મસ્તાનામાં અમારી સાથે એક શેડ્‌યુલ હતું સ્વીજરર્લેન્ડમાં જ્યાં અનિલ જી સુનિતા,સોનમ ડેવિડ ધવન અને તેમની પત્ની અને વરુણ ધવન રોહિત ધવન બધા સાથે હતા ત્યારે સાથે બેસીને જમ્યા,ઘૂમ્યા મેં ત્યારે તેમણે જોય હતી ત્યારબાદ તેઓ એક્ટ્રેસ બની ગઈ અને હવે ફિરથી સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે ઓનખ્યાં બાદ તેમની પાસેથી ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત શીખી છે ઇટ ઇસ ધ ગ્રેટ ફન,આઈ રિયલી અધર ટાઈમ ઓફ ગુડ મેમોરી ર્વકિંગ વિથ

કેટલાક કલાકારો માને છે કે તેઓ ઉંમર અનુસાર ભૂમિકાઓ મેળવે છે. તમેને શું લાગે છે એક કલાકાર માટે ઉંમર મહત્વની હોય છે?

બેશક કેમ નહિ અત્યારે હું રોમાંસ જેવી ફિલ્મો તો નથી કરી શકતી એજ એક્ટ્રેસ મને એજ રોલ મળશે જેમાં પરફોર્મન્સની વાત હોય કે મારી પેરસોનાલિટીને સૂટ કરે કોઈપણ ફિલ્મોમાં મારા સુટેબલ રોલ હશે તો જ મને અપરોઝ કરશે.

રાજકુમાર રાવ અને સોનમ કપૂર સાથે તમે પહેલીવાર કામ કરી રહ્યા છો, શૂટ દરમ્યાન  તેમની પાસેથી શું શીખ્યા અને અનુભવ કેવો રહ્યો?

ડેફીનેટલી ખુબજ ઇન્ટરેસ્ટિંગ વાતો થતી હતી જ્યારે લોકેશન પર હોય ત્યારે સોનમ હંમેશા જણાવા માંગતી હતી કે ડેડી પહેલા જેવા હતા તમે લોકો સાથે કામ કરતા હતા શું અત્યારે પણ તેઓ એવાજ છે કેવો વર્તાવ કરતા પછી વાતવાતમાં તેમને મને કહ્યું કે તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે બે વર્ષ કામ ર્ક્યું સંજય જી તેમણે કામ આપતા કયારે ક્યારે તો એક્ટ્રેસને સીન સમજવાનો હોય તો પણ સોનમ જાતી હતી.એક વાર અમેં શૂટિંગ કરી રહ્યા હતા ક્લાઈમેક્સ સીન હતો જીએમાં થોડી બ્રેક ડાઉન થાય છે તો આઈ થિંક તેમને પહેલા ટોલી લગાવી તો તેઓ લગાવી રહ્યા ત્યારે ત્યારે સોનમે કહ્યું કે મને લાગે છે એ શોટ સારો નહિ લાગે મેતો કહ્યું મને ખબર નહિ ધેન શોટ ઓન ટેકેન ડિરેકટર વોચ ઇટ એન્ડ એક્ચ્યુઅલી સોનમે જે મને કહ્યું કે જેમાં જીમસિંગ લાગવું જોઈએ પુલઆઉટ થવું જોઈએ અને ઉપર જવું જોઇએ. એક્ચ્યુઅલી કૈચ ધ શોટ મતલબ હાઉ ઇટ વાવ સોનમ ફિલ્મ મેકિંગ સારી રીતે જાણે છે

પહેલા તમે વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરતા અને હવે ખુબજ ઓછી ફિલ્મો કરો છો જ્યારે અફસોસ થાય છે?

મને દરેક વાતમાં ખુશી જોવા મળે છે પરંતુ હા એક સમય હતો જ્યારે હું દરોજ શૂટિંગ પર રહેતી હતી.તે સમયે મારી ફેમિલીનું એવું નહોતું હવે અમારા ઘરે બાળકો છે થોડુંક સોશ્યલ વર્ક કરું છું હવે તો એવું થઈ ગયું છે કે થોડાક રોલ ફિલ્મોમાં તેજ આવે છે જે સુટેબલ છે અને ઓછા આવે છે અને જે સમય મને મળે છે કદાચ હું શૂટિંગમાં નથી હોતી તો મારા બીજા ઘણા બધા કામ રહે છે જે હું કરું છું.મને ખુશી એ વાતની છે કે આજે પણ મને કામ મળે છે અને સારું મળે છે જે હું દિલથી કરું છું અને ઓછી હું મારું બીજું કામ કરૂં છું મારા પરિવાર સાથે સમય વિતાવું છું

ઘણી અભિનેત્રીઓને લાગે છે કે લગ્ન પછી તેમનું કરિયર ખતમ થઈ જાય છે તમારું શુ કહેવું છે એ વાત પર?

ડેફીનેટલી જયારે મેં લગ્ન કર્યા ત્યારે મને ખુબ ડર લાગ્યો કે અરે બાપ રે હવે તો મારું કરિયર ખતમ થઈ જશે હું શું કરીશ પરંતુ ફિલ્મો આવી અલગ રીતની ફિલ્મો આવી મને જે સારી લાગી એ મેં કરી.જાણકાર,માય બ્રથર નિખિલ,અને તીન દિવારે’ એટલી નાની ફિલ્મો હતી કે તે સમયે લોકો કહેતા કે આ શું મ્યુઝિક વીડિયો છે માય બ્રથર નિખિલ તો એટલા નાના બજેટમાં બની હતી કે તેમને રિલીઝ થતા એક વર્ષ લાગ્યું કારણ કે કોઈ ડિસ્ટ્રીબ્યુટરે લીધી નહોતી પછી યરાજ ફિલ્મે લીધી અને તેજ ફિલ્મો લોકોએ ખુબજ પસંદ કરી અને તેજ રીતે વર્ષમાં હું ત્રણ ચાર ફિલ્મો કરવા લાગી મેં પંજાબી ફિલ્મો પણ કરી જેમને નેશનલ એવોર્ડ મળ્યા આઈ ફિલ બ્લેસ જ્યારે મેં કરિયર શરૂ કર્યું તો મને લાગ્યું કે હું એક મહિનો પણ નહીં ટકી શકું આજે એટલા વર્ષો વીતી ગયા છતાં પણ મારા માટે કામ આવે છે.

Previous articleમધુર ભંડારકરની ફિલ્મમાં શાહરૂખ પોલીસના રોલમાં
Next articleઓસ્ટ્રે. સામેની વનડે સીરીઝમાં સીનિયર ખેલાડીઓને આરામ આપીશુંઃ શાસ્ત્રી