સગર્ભા માતાઓને પ્રોટીન પાવડરના ડબાનું વિતરણ

622

બરવાળામાં શહેર તેમજ અજુ બાજુના ગામડાઓમાંથી ખૂબજ મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને દાતા ભારત ભાઈ હિલ્ટન લાઈફ સાયન્સ વાળા તથા કુમારભાઈ પ્રિન્સ મેડિકલ બોટાદના સહયોગથી ચોકોડીપ પાવડરના ડબા અને શક્તિની બોટલ બાઓબીઓનએલનું વિતરણ કરવામાં આવ્યું તમામ આશા બેનાએ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Previous articleમામલતદાર ચૌહાણનો વિદાય તથા ચાવડાનો સત્કાર સમારંભ યોજાયો
Next articleબાળકના પરિવારને ચેક અર્પણ