ભાવનગરમાં વેપારીઓએ બંધ પાળ્યો

815

આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનો પ્રત્યે દેશભરમાં સહાનુભુતિ દાખવાઈ રહી છે. લોકો શહીદોને શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમો કરી રહ્યા છે. શહિદોના પરિવાર માટે સહાયનો ધોધ પણ વરસી રહ્યો છે. ત્યારે આજે ભાવનગરના પિરછલ્લા, એમ.જી.રોડ, વોરા બજાર સોની બજાર સહિતના વેપારીઓએ બંધ પાળી, હુમલાનો વિરોધ કરી શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને વિશાળ રેલી કાઢી હતી.

Previous articleઆડોડીયાવાસમાંથી ઈગ્લીંશ દારૂ ભરેલી રીક્ષા ઝડપી લેતી એલસીબી
Next articleમહાપાલિકા દ્વારા કેન્ડલ માર્ચ, શ્રધ્ધાજંલિ