GujaratBhavnagar વિસળીયા ગામે શહિદોને શ્રધ્ધાંજલી By admin - February 28, 2019 533 રાજુલા તાલુાકના વિસળીયા ગામે સરપંચ વિક્રમભાઈ તેમજ ગામ આગેવાનો સહિત લોકો સહિત વિર શહિદ જવાનોને મીણબત્તી પ્રગટાવી ગમગીન હૃદયે શ્રધ્ધાંજલી અર્પી સાથે ભારત કે વિર એપ્લીકેશનમાં ફંડ આપવા કટિબધ્ધતા દાખવી હતી.