એમએસડબલ્યુ સેમ-૧માં ૭મો રેન્ક મેળવતી પૂનમ અહુજા

512

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ એમએસડબલ્યુ સેમ-૧નું પરિણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યુંહ તું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાં આહુજા પુનમ એમ ૭મો રેન્ક પ્રાપત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.  આ વિદ્યાર્થીનીએ સમગ્ર ભાવનગર યુનિ.માં ૭મો રેન્ક પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી, ભરતસિંહ ગોહિલ, ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભકામના પાઠવેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆગામી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં મહેન્દ્ર પનોતનું નામ મોખરે