આજરોજ બોટાદ ખાતે કોળી તાનાજી સેના, માંધાતા ગુપ બોટાદ, રિયા ડાયમંડ દ્વારા રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતા ઓના સહયોગ થી ૭૭ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી તાનાજી સેના માંધાતા ગુપ બોટાદ સાથે રિયા ડાયમંડ ના યોગદાન થી સોમાભાઈ જમોડ નિલેશભાઇ ચુડાસમા નયનભાઇ બાવળીયા જોરૂ ભાઇ મેણીયા, હાર્દિકભાઇ ધરજીયા. ડી.એમ. કમલેશભાઈ જી.બી. મકવાણા.વડીલો યુવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
















