વિદ્યાર્થીઓને કરાટેની પદવી એનાયત

1888

ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે ડો. એોસીએશન દ્વારા સ્વામિનારાયણ વિદ્યાલય જી.આઈ.ડી.સી. ચિત્રા ખાતે કરાટેનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટ ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ : કમલ એચ.દવેના માર્ગદર્શન હેઠળ ગ્રેડેશન પરીક્ષાનું આયોજન કરેલ છે. જેમાં ર૧ વિદ્યાર્થીઓએ વાઈટ ૧ બેલ્થી લઈને બ્લુ બેલ્ટ સુધીની પરીક્ષા આપી સ્વામિનારાયણ વિદ્યાલય (પ્રાથમિક વિભાગ) જીઆઈડીસી ચિત્રા અને ભાવેણાનું ગૌરવ વધારેલ છે.

Previous articleબાઈક રેલી સાથે પોથીયાત્રાનું સ્વાગત
Next articleGRDના બોટાદ જિલ્લા મહિલા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ