GujaratBhavnagar નાળામાં ટ્રક ખાબક્યો By admin - May 6, 2019 1295 ભાવનગર – અમદાવાદ શોટ રૂટ ઉપર નિરમાનાં પાટીયા પાસે આજે બપોેરના ત્રણેક વાગ્યાના સુમારે પસાર થઇ રહેલ ટ્રકનાં ચાલકે વળાંકમાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા નાળાની નીચે ટ્રક ખાબક્યો હતો. જો કે સદ્દનસીબે ડ્રાઇવર સહિત કોઇને ઇજા કે જાનહાની થવા પામી નહોતી.