GujaratBhavnagar શહેરમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા By admin - July 9, 2019 692 ભાવનગર મહાપાલિકાનાં એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારે શહેરનાં મોતીબાગ રોડ, જશોનાથ સર્કલ, વોશીંગઘાટ સહિતના વિસ્તારો તેમજ બપોર બાદ નવાપરા કબ્રસ્તાન રોડ, ડીએસપી ઓફીસ રોડ, સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદેસર લારી-ગલ્લા, ઓટલા સહિત દબાણો હટાવામાં આવ્યા હતા.