ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સદસ્યતા અભિયાન ના ભાગરૂપે ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર ખાતે આજરોજ પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા ભાજપ ના સ્કુલ કોલેજ ના સદસ્યતા ઇન્ચાર્જ વિક્રમભાઈ નકુમ, સિહોર નગર પાલિકા ના અઘ્યક્ષ દીપ્તિબેન ત્રિવેદી, ઝોન સહ ઇન્ચાર્જ રાકેશભાઈ છેલાણા, સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા નગરસેવક રેણુકાબેન જાની પુર્વ મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર નિલેશભાઈ જાની સહિત ના જોડાયા હતા.
















