રાજુલા ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિની ઉજવણી

591

અશ્વમેઘયજ્ઞ રજત જયંતિ નિમિત્તે યોજાનાર ગાયત્રી મહાયજ્ઞનો શક્તિકળશ શાંતિકુજ હરિદ્વારથી આવેલ હોય જે આજે ગાયત્રલી શક્તિપીઠ રાજુલા આવી પહોંચ્યો જેનું સ્વાગત ડો. મુછડીયા, કોટેશ્વર મંદિરના મહંત, કેશરીનંદનના મહંત, ધારનાથ મંદિરના મહંત, તેમજ  બ્રહ્મસમાજ મહિલા મંડળ પ્રમુખ મિનાક્ષીબેન અને ગાયત્રી પરિવાર મહિલામંડળના આશાબેન આચાર્ય, સરલાબેન બોડા, જાગુબેન રેખાબેન ઠાકર અને બહેનોએ સ્વાગત તથા પુજન કર્યુ મંદિરના રમણીકભાઈ ગોરડીયા ભરતભાઈ આચાર્ય ભુપતભાઈ જોશી, જેઠવાભાઈ, શનેશ્વરાભાઈ, રજનીભાઈ, હરેશભાઈ વગેરે ભાઈ બહેનોએ સ્વાગત પુજન કર્યુ હતું.

Previous articleસિહોરમાં વિહીપ દ્વારા આવેદનપત્ર અપાયું
Next articleધંધુકા કોલેજમાં પ્રવેશ પ્રશ્ને વિદ્યાર્થીઓના પ્રતિક ઉપવાસ