GujaratBhavnagar રેઇન્બો ફાઉન્ડેશન ખાતે શિક્ષકદિનની ઉજવણી By admin - September 7, 2019 392 શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકે ગોદ મેં પલતે હૈ રેઇન્બો ફાઉન્ડેશન માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે શાળા નુ સંપૂર્ણ સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું.