વિવિધ કાર્યક્રમો દ્વારા ચક્ષુદાન પંખવાડિયાની ઉજવણી કરાઈ

383

સમગ્ર ભારતમાં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરી જનજાગૃતિનું  કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં વીદ્યાધીશ વિદ્યાસંકુલના જુનિયર રેડક્રોસના કેડેટ અને સ્કાઉટ ગાઈડ દ્વારા ચિત્રસ્પર્ધા, લેખન સ્પર્ધા, સ્લોગનં સ્પર્ધા, વકૃતત્વ સ્પર્ધા, તેમજ કાળીયાબીડ વીસ્તારમાં ચક્ષુદાન મહાદાન જન જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં. વિવીધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર શાખા દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં.

Previous articleવિદ્યાધીશ વિદ્યાસંકુલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ
Next articleસિન્ધી સમાજના તેજસ્વી તારલાઓના ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો