સરતાનપર બંદરથી ચોટીલા પદ યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું

449

તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે ની સતત ૩૪વર્ષ થી સરતાનપર બંદર થી ચોટીલા પદ યાત્રા સંધ  નુ આયોજન બારૈયા તુલસીભાઇ હરખાભાઈ તેમજ ચુડાસમા લાલજીભાઈ ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ – ૨૪/૯/૨૦૧૯ ના રોજ સવારે ૭-૩૦  કલાકે ચા-નાસ્તો કરાવી ને ગામ ના આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવવા મા આવ્યો હતો આ પદ યાત્રા સંધ મા આસરે ૧૩૦ જેટલા  ભાઈ બહેન જોડાયા હતા

Previous articleઆજે ધુફણીયા પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો
Next articleભાંગલીગેટ ખાતે દબાણ હટાવવાની કામગીરી યથાવત