એબીવીપી અને બજરંગદાસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મેડીકલ કેમ્પ

287

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર અને બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના ખેડુતવાસ વિસ્તારમાં લાલકૃષ્ણ અડવાણી શાળા નંબર ૧૩ ખાતે માં નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નીલેશભાઈ રાવલ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ૯૨ જેટલા દર્દીનુ નિદાન કરી અને દવા આપવામાં આવી હતી

Previous articleશિશુવિહાર ખાતે ફ્રી દ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો
Next articleઓન લાઈન મોકલાવેલ ક્યુઆર કોડ સ્કેન કરતા સાવચેત રહેજો : ૧.૨૨ લાખ ઉપડી ગયા