શિક્ષકો દ્વારા સામુહિક ખાદીની ખરીદી

362

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે રાણપુર તાલુકાના શિક્ષકોએ સામૂહિક ખાદી ખરીદી કરી હતી.જેમાં રાણપુર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મહોબ્બતસિંહ ચાવડા,રાણપુર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી હસમુખભાઈ પટેલ, બી.આર.સી. રમેશભાઈ રાઠોડ તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી તેમજ રાણપુર તાલુકાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોટા પ્રમાણમાં ખાદી ની ખરીદી કરી હતી.