રાણપુર પોલીસ સ્ટેશનમાં યોગ નિદર્શન

29

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે તા-૩૦/૧૧ના રોજ પી.એસ.આઇ. જી.ડી.કાલીયાની અધ્યક્ષતા હેઠળ યોગ નિદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ.આ યોગ નિદર્શન કાર્યક્રમમાં રાણપુર પોલીસ સ્ટેશનના ૧૩ પોલીસ કર્મચારીઓએ ભાગ લીધેલ.તેમજ કે.ડી.પરમાર સ્કુલ ના યોગ શિક્ષક મેર ઘનશ્યામભાઇ એ યોગ નિદર્શન કાર્યક્રમમા ભાગ લેનાર તમામ પોલીસ કર્મચારીઓને યોગના વિવિધ આસનો કરાવેલ તથા યોગાસનોની જરૂરી પ્રેક્ટીસ કરાવેલ.
તસ્વીર : વિપુલ લુહાર