ભાવનગરના પ્રેસ ફોટોગ્રાફર કુંદન મકવાણાનો આજે જન્મદિવસ

15

ભાવનગરમાં પ્રેસ ફોટોગ્રાફર તરીકે બજાવતાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને મિલનસાર સ્વભાવ ધરાવતા એવા કુંદનભાઈ મકવાણાનો આજે તા.૫ ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. કુંદનભાઈ મકવાણા તેમનો જન્મદિવસ માતા ધનુબેન અને પિતા લાખાભાઈ મકવાણાના આશિર્વાદ સાથે, સ્વ. પત્નિ વર્ષાબેન, પુત્ર કરણ, આકાશ અને પુત્રી નમ્રતા સહિત પરિવારજનો અને શુભેચ્છકો સાથે સાંજે કેક કાપી પાર્ટી કરીને ઉજવશે. કુંદનભાઈને જન્મદિવસની શુભેચ્છા આપવા ડાયલ કરો. મો.નં.૯૮૨૪૮૦૪૭૯૦