ભાવનગરના પત્રકાર ઇરફાનભાઈ સોલંકીની વ્હાલી દીકરી ફિરદૌસનો આજે જન્મદિવસ

537

ભાવનગર ના પત્રકાર ઇરફાનભાઈ સોલંકી અને મકસુદાબેન ની વ્હાલી દીકરી ફિરદૌસનો આજે શનિવારના રોજ જન્મદિવસ છે. ફિરદૌસ આજે ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરશે, દાદા ઉસ્માનભાઈ સોલંકી (સામાજીક કાર્યકર), દાદીમા રોશનબેન, મોટા પપ્પા ફારૂકભાઈ, સિંકદરભાઈ, હિદાયતભાઈ અને બહેન તેમજ તમામ સખીઓ સાથે ફિરદૌસ આજે તેનો જન્મદિવસ પરિવારના સભ્યો સાથે ઉજવશે. ફિરદૌસને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવા ડાયલ કરો..૯૫૭૪૮૭૪૭૬૯

Previous articleરવિન્દ્ર જાડેજાએ અભ્યાસ મેચની બંને ઇનીંગમાં શાનદાર બેટીંગ કરી
Next article૨૫મી જુલાઈએ ભાવનગર ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનો શુભારંભ કરાશેઃ મહર્ષિગૌતમ દવે