પાલીતાણાના યુવા પત્રકાર આરીફ શેખનો આજે જન્મદિવસ છે

14

પાલીતાણા શહેરના વતની અને નાની વયે સારી નામના મેળવનાર એવાં યુવા પત્રકાર આરીફ શેખ નો આજે ૨૧/૯/૨૧ મંગળવારે જન્મદિવસ છે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા ભાવનગર જિલ્લાના પાલીતાણા માં ગુજરાત ટુડે દૈનિક ન્યૂઝ માં પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે આરીફ શેખ પાલીતાણા શહેરના તાલુકાના પ્રજા નાં પ્રશ્ર્‌નો ને વાંચા આપી રહ્યા છે આરીફ શેખ પોતાના ૩૪ વર્ષ પુર્ણ કરી ૩૫ વર્ષ માં મંગલ પ્રવેશ કરશે આરીફ શેખ તેમનો જન્મદિવસ પરીવાર સાથે સાદાઈથી ઉજવશે આરીફ શેખ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવવા ડાયલ કરો ર્સ્ ૯૯૯૮૧૨૦૪૧૯ પર.