ભક્તિબાગ ઉપાશ્રયમાં રક્તદાન કેમ્પ

1331
bvn1452018-9.jpg

પૂ.આચાર્ય ચંપકગુરૂ જૈન સેવા મંડળ ભાવનગરનાં ૭૨માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે સામાજીક પ્રવૃત્તિનાં ભાગરૂપે સર ટી હોસ્પિટલ બ્લડબેંકનાં સહયોગથી કાળુભા રોડ પર આવેલ ભક્તિબાગ ઉપાશ્રયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જૈન સમાજનાં યુવાનોે બહોળી સંખ્યામાં રક્તદાન કર્યુ હતું. આ પ્રસંગે સ્વ. ગુણવતીબેન, પ્રવિણચંદ્ર શાહ પરિવાર દ્વારા રક્તદાતાઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

Previous articleસિહોરનાં બંધ રહેણાકી મકાનમાંથી થયેલી ચોરી
Next articleજમીન સંપાદન મામલે ઘર્ષણ : ટીયરગેસ છોડાયો