GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

50

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૦૬. ‘એ દિવસ કયારે આવશે જયારે ભારત દેશ ગરીબી મુકત થાય’ આ વિધાનમાં કયારે….. જયારે શબ્દોનો પ્રકાર કયો છે ?
– સંયોજક
૧૦૭. આખા ઘર……. મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી – આ વાકયમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો.
– માં
૧૦૮. ‘તલવાર મ્યાન કરવી’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
– ઝઘડો બંધ કરવો
૧૦૯. સમાસનો પ્રકાર જણાવો : ‘અષ્ટાંગ’
– દ્વિગુ
૧૧૦. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ‘ધાડ મારવી’
– ભારે સહાસ કરું
૧૧૧. ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ કયો છે ?
– ખોબો
૧૧ર. સમાસ ઓળખાવો : ‘ગાજવીજ’
– દ્વન્દ્વ
૧૧૩. ‘દરેક ફુલની ભાષા જુદી’ વાકયમાં કયો અલંકાર વપરાયો છે ?
– સજીવરોપણ
૧૧૪. ‘નર્મદા તો બસ નર્મદા છે.’ – આ વાકયમાં નિપાત શબ્દ કયો છે ?
– તો
૧૧પ. ‘મા તે મા’આ વાકયમાં કયો અલંકાર વપરાયો છે ?
– અનન્વય
૧૧૬. સાચી જોડણી કઈ ?
– પુરુષાર્થ
૧૧૭. ‘ઝરણા નાનપણમાં ખુબ રડતી’ – વાકયમાં ક્રિયાપદ શોધો
– રડતી
૧૧૮. સંધિ જોડો : દેવ +ઋષિ = ……..
– દેવર્ષિ
૧૧૯. ‘ઉદાસીન’ શબ્દનો વિરૂદ્ધાથી શબ્દ જણાવો.
– આનંદી
૧ર૦. ‘જયોતિપુંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
– નરેન્દ્ર મોદી
૧ર૧. નીચેનામાથી કયો સાચો શબ્દ છે ?
– મ્યુનિસિપાલિટી
૧રર. નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ?
– લાઈસન્સ
૧ર૩. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?
– ઓગસ્ટ
૧ર૪. ‘વળે વ ઉતારવો’ એટલે….
– બંધબેસતી ગોઠવણ કરવી
૧રપ. ‘ટકાનું ત્રણ શેર’ એટલે….
– તદ્દન સસ્તુ
૧ર૬. ‘ટચલી આંગળી પાસેની આંગળી’ મોનો એક શબ્દ કયો હોય ?
– અનામિકા
૧ર૭. ‘જેની શરૂઆત નથી તેવુ’
– એના માટે અકે શબ્દ કયો ? – અનાદિ
૧ર૮. ‘ઘેર ઘેર ભીખ માંગવી તે ’ – એના માટે એક શબ્દ કયો ?
– માધુકરી
૧ર૯. ‘ઠરેલ’નો વિરૂદ્ધાર્થી શબ્દ શું ?
– ઉછાછળું
૧૩૦. ‘પાશ્વાત્ય’નો વીરોધ શબ્દ કયો ? – પૌરસ્ત્ય
૧૩૧. ‘વિશ્રામગૃહ’નો સમનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ?
– બધા સાચાં
૧૩ર. ‘મધુમાસ’ નો સમાનાર્થી શબ્દ ?
– વસંત
૧૩૩. ‘કુચ’ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ?
– તુર્કી
૧૩૪. ‘પલટણ’ – આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઉતરી આવેલ છે ?
– પોર્ટુગીઝ
૧૩પ. ‘ષડાનન’ની સંધિ છુટી પાડતા કયા શબ્દો છે ?
– બધા ખોટાં
૧૩૬. નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ છે ?
– નિરીક્ષક