ભગવાન વાઘેલાના આંગણે ભવ્ય લગ્નો ઉત્સવ યોજાયો

106

“ગુજરાતી ફિલ્મ ઉધોગના અનેક કલાકારો આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા”
સ્વભાવે સરળ અને આત્મીય એવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં અનેક સફળ ફિલ્મો આપનાર કલા મંદિર ફિલ્મ્સ ના ધરોહર ભગવાન વાઘેલા અને નિર્માત્રી કલાબેન વાઘેલા ના દીકરા જીગ્નેશ અને વ્હાલ ના દરિયા સમી દીકરી ગુડડું ના લગ્ન ઉત્સવ ભવ્યતા તી ભવ્ય રીતે રાજકોટ ખાતે યોજાયો હતો. આ લગ્ન પ્રસંગે જીગ્નેશ કવિરાજ, હિતુ કનોડિયા,પ્રિનલ ઓબેરોય, મોના થિબા કનોડિયા,અશોક પટેલ,હરસુખ પટેલ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મહાનુભવો સાથે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..