ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન તથા રસિકભાઈ હેમાણી આયોજિત ફોટોગ્રાફી હરીફાઈ કમ પ્રદર્શનું આયોજન

22

ભાવનગરનાં આંગણે બીજા વષઁ ફોટોગ્રાફી હરીફાઈ કમ પ્રદશઁન નું આયોજન ખોડીદાસ પરમાર આટઁ ફાઉન્ડેશન તથા રસિકભાઈ હેમાણી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.કોઈ પણ વિષય પર ૧૦ટ૧૨થી ૨૪ટ૩૦ ઈંચ સુધીના ફ્રેમીગ સાથે કાચ વગરનાં એક અથવા બે ફોટોગ્રાફસ આપી શકાશે. અગાઊ કોઈ પ્રદશઁનમાં રજુ કરેલ ફોટોગ્રાફસ માન્ય ગણાશે નહી.૧૫૦૦ રૂપિયાના એવા ત્રણ શ્રેષ્ઠ ફોટોગ્રાફસ ને ઈનામો આપવામાં આવશે.આ ફોટોગ્રાફસનું પ્રદશઁન તા- ૮ અને ૯ જાન્યુઆરી ૨૦૨૨ના ખોડીદાસ પરમાર આટઁ ગેલેરી ખાતે યોજવામાં આવશે.ફોટોગ્રાફસ જમા કરાવવા માટે ૧૬ઃ૯ memory frems, આતાભાઈ ચોક, ય્-૪ ગોલ્ડન આકઁ બિલ્ડિંગ, આતાભાઈ ચોક- ભાવનગર. તા-૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૨ના સવારે ૧૦ થી ૧અને બપોરે ૪ઃ૩૦ થી ૮ઃ૩૦ સૂઘી બંને દીવસ જમા કરાવી શકાશે.વિશેષ માહીતી માટે અમૂલ પરમાર- ૯૮૨૪૩૯૦૫૯૫.આ હરીફાઈ કમ પ્રદશઁન ની કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી. ભાવનગરના સૌ ઊગતા તથા ફોટોગ્રાફી કલા સાથે સંકળાયેલ કલાકારો ભાગ લઈ શકશે.