આજરોજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતી નિમિતે રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અન્ય કર્મચારી તથા સંઘના કર્મચારીઓ દ્વારા જુની પેંશન યોજના શરૂ કરવા અંગે તેમજ અન્ય પડતર પ્રશ્નો મુદ્દે રાણપુર શહેરમાં રેલી યોજવામાં આવી તેમજ ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી જૂની પેન્શન યોજના અમલમાં લાવવા માટે
પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર



















