મહારાજા કૃષ્ણકુમારસિંહજી : તેજ લીસોટા

2444

૧૯૧ર ઃ ૧૯-૦પ જન્મ (સં.૧૯૬૮ જયેષ્ઠ સુદી ત્રીજ)
૧૯૧૮ ઃ માતા મહારાણી નંદકુંવરબાનું અવસાન
૧૯૧૯ ઃ ૧૬ જુલાઈ – પિતા મહારાજા ભાવસિંહજીનું અવસાન
૧૯૧૯ ઃ ૧૯ જુલાઈ મહારાજા તરીકેનો તિલકવિધિ
૧૯ર૦ ઃ સગીર વહિવટી કમિટીની નિયુÂક્ત (અધ્યક્ષ સર પ્રભાશંકર પટ્ટણી) (૧૯ર૦ થી ૧૯૩૧)
૧૯ર૧ ઃ રાજકુમાર કોલેજ, રાજકોટમાં અભ્યાસ, ૧૯ર૪ સુધી – ૯ વર્ષની ઉંમરે નિશાનબાજીમાં ઈનામ
૧૯રપ ઃ બ્રેરીયર્સ પ્રેપરેટ્રી સ્કુલ, લંડન, યુ.કે. ખાતે અભ્યાસ – ૧૯ર૬ સુધી
૧૯ર૬ ઃ હેરો સ્કુલ, લંડન, યુ.કે. ખાતે અભ્યાસ – ૧૯ર૭ સુધી.
૧૯ર૮ ઃ શામળદાસ કોલેજ, ભાવનગરમાં વ્યાખ્યાનોમાં હાજરી. ઃ સગીર વહિવટના અધ્યક્ષ અને કાઉÂન્સલરો પાસે શાસન વ્યવસ્થાની તાલીમ.
૧૯૩૦ ઃ ગોળમેજી પરિષદ, લંડન ખાતે હાજરી.
૧૯૩૧ ઃ ૧૮ એપ્રિલ ઃ ભાવનગર રાજ્યના મહારાજા તરીકે રાજ્યાભિષેક ઃ રર એપ્રિલ ઃ ગોંડલના રાજકુમારી વિજયાબા સાથે રાજકોટ ખાતે લગ્ન.
૧૯૩ર ઃ યુવરાજ વિરભદ્રસિંહજીનો જન્મ ૧૪ માર્ચ
૧૯૩૩ ઃ રાજકુમાર શિવભદ્રસિંહનો જન્મ ર૩ ડિસેમ્બર
૧૯૩૭ ઃ વહિવટી સમિતિના વહિવટની પધ્ધતિ સમાપ્ત. દિવાન પધ્ધતિ શરૂ. (દિવાન તરીકે અનંતરાય પટ્ટણીની નિયુક્ત.)
૧૯૪૧ ઃ ભાવનગર રાજ્ય ધારાસભાનો આરંભ ઃ રાજકુમારી હંસાબાનો જન્મ રપ જુલાઈ
૧૯૪ર ઃ રાજકુમારી દિલહરબાનો જન્મ તા.૧૯ નવેમ્બર
૧૯૪પ ઃ રાજકુમારી રોહિણીબાનો જન્મ ૮ ઓક્ટોબર
૧૯૪૬ ઃ ભાવનગર રાજ્ય ધારાસભાની ચૂંટણી યોજાઈ
૧૯૪૭ ઃ ૧૭ ડિસેમ્બર, મહાત્મા ગાંધીને રૂબરૂ મળી, ભારત માતાને ચરણે રાજ્ય અર્પણ કર્યુ. પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં મહારાજા જાહેરાત કરી. ૧પ જાન્યુઆરી. ઃ ઉપરાજ પ્રમુખ, સૌરાષ્ટ્ર રાજ્ય, રાજકોટ ઃ રાજપ્રમુખ, સૌરાષ્ટ્ર રાજ્ય, રાજકોટ ઃ ૭ ઓગષ્ટ ઃ મદ્રાસ પ્રાંતના રાજ્ય તરીકે હોદ્દો ધારણ કર્યો.
૧૯પર ઃ ૧ર માર્ચ ઃ મદ્રાસ પ્રાંતના રાજ્યપાલ તરીકે રાજીનામું
૧૯પ૭ ઃ પહેલીવાર હાર્ટ એટેક આવ્યો. ગોંડલ ખાતે. મહિનો ત્યાજ સારવાર લીધી.
૧૯૬૩ ઃ પરાના સ્ટેટ, બ્રાઝીલની મુલાકાત લીધી. ગીર ગાયની નસલ અંગે માર્ગદર્શન બદલ મહારાજાની પ્રતિમા મુકી સન્માન કર્યુ.
૧૯૬પ ઃ ૧ એપ્રિલ (રાત્રે)
આભાર – નિહારીકા રવિયા હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું.
– સંકલન ઃ બળદેવસિંહ ગોહિલ (આચાર્ય, કુમારશાળા)

 

Previous articleકુંભારવાડાના રસ્તાઓમાં પાણીની રેલમછેલ
Next articleકર્ણાટક : યદિયુરપ્પાનું ભાવુક ભાષણ બાદ રાજીનામું