આજ રોજ પાલીતાણા દાઉદી વોરા સમાજ દ્વારા વોરા સમાજ દ્વારા ૨૨ રમજાન ૨૩ મી રાત લયલતુલ કદ્ર ની રાતે વોરા સમાજ ના ૫૩ માં ધર્મ ગુરૂ ?હિજ હોલીનેસ ડો? સૈયદના આલીકદર મુફદ્દલ સોફુદીન મોલા ની ૭૯ મી મિલાદ મુબારક ની ઉજવણી ધામ ધુમ પૂર્વક કરવામાં આવી હતી દાઉદી વોરા સમાજ ના ધર્મ ગુરૂ ના જન્મ દિવસ ની ઉજવણી દાઉદી વોરા કબ્રસ્તાન ખાતે શેખ હુજેફાભાઈ કાચવાળા ના હાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વોરા સમાજ ના પ્રમુખ અબ્બાસભાઈ? વાસણવાળા હુસામુદીનભાઈ લોખંડવાલા અલીઅસગરભાઈ ચોપડાવાલા ?સહીત વોરા સમાજ ના આગેવાનો અને સમાજ ના લોકો દ્વારા મોલા? મોલા મુફદલ મોલા મોલા? મૂબારક મોલા? મુબારક ના નારા સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી
















