કર્ણાટકમાં ભાજપ સરકાર પડી જતાં અને કોંગ્રેસ આવતાં ગાંધીનગરમાં ફટાકડા ફૂટયા

911

 

કર્ણાટકમાં નાટકીય રીતે પંચાવન કલાક બાદ ભાજપે હાર સ્વિકારી કોંગ્રેસ આવતા ગાંધીનગર કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.

ગાંધીનગર જિલ્લા પંચાયત સામે વિજયોત્સવ મનાવવા સાથે ફટાકડા ફોડી લોકશાહીના નિર્ણયને આવકારી જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભી સહીત કાર્યકરોએ ખુશી વ્યકત કરી હતી.

Previous articleગરીબોના અનાજનો ૧૪ લાખનો જથ્થો ત્રણ વાહનો સાથે જપ્ત
Next articleજાખોરા ગામે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘે જળ સંચયનો પ્રારંભ કરાવ્યો