GujaratBhavnagar રેલ કર્મચારી નિલેશ સોલંકીનુ સન્માન By admin - April 28, 2022 50 ભાવનગર રેલ મંડળ દ્વારા ૬૭માં રેલ સપ્તાહની ઉજવણી પ્રસંગે કર્મચારીઓની વિશિષ્ટ સેવા બદલ અભિવાદન કરાયેલ. ભાવનગર ખાતે રેલ મંડળ પ્રબંધક મનોજ ગોયલની મુખ્ય ઉપસ્થિતિમાં નિલેશ સોલંકીને સન્માન પુરસ્કાર એનાયત થયેલ.