ભાવનગર શહેર ભાજપ સંગઠન મંત્રી ભાનુબેન ડાભીની પૌત્રી શ્રેષ્ઠાનો આજે જન્મદિવસ

29

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને મિડિયા સાથે વર્ષોથી સંકળાયેલા અને ય્૯ લાઈવ રિપોર્ટર હોનહાર રિપોર્ટર અલ્પેશ ડાભીના નાના ભાઈ યોગેશની વ્હાલી પુત્રી શ્રેષ્ઠાનો આજે જન્મદિવસ છે, દાદા – સુભાષભાઈ ડાભી, દાદી – ભાનુબેન ડાભી (શહેર મ્ત્નઁ સંગઠન મંત્રી), મોટાપપા – અલ્પેશ ડાભી (ય્૯ લાઈવ રિપોર્ટર), મોટામમ્મી – નીતાબેન ડાભી, પપ્પા – યોગેશભાઈ ડાભી, મમ્મી – પૂનમબેન ડાભી, કાકા – ચિરાગ, તુષાર, ફઈ – મીનાબેન, નિશાબેન, હેમાબેન, માનસીબેન બહેન – ખુશી, જાનવી, કિંજલ, હસ્તી, ભાઈ – સુમિત, હિમાંશુ, અર્પિત, પૃથ્વી, નિખિલ સહિતના પરિવારજનો ઘરે જ રહી ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરશે. તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો મો.૯૦૩૩૮૪૬૫૫૪

Previous articleપાલીતાણાની માનસિંહજી હોસ્પિ.ના ફાર્મસીસ્ટ જાગૃતિબેનની તરણ સ્પર્ધામાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી
Next articleઘોઘામાં ક્યૂટ બોય રુદ્રનો આજે જન્મદિવસ