મહુવાના યુવા પત્રકાર આરીફ ભાઈ કલાણીયાનો આજે જન્મદિવસ

8

યુવા પરિવર્તન ટ્રસ્ટ – મહુવાના પ્રમુખ અને નિડર પત્રકાર આરીફ કલાણીયા નો આજે જન્મદિવસ છે સર્વ સમાજ સાથે જોડાયેલ તેમજ સામજિક ક્ષેત્રે ખુબ લોકસેવા આપતા આરીફભાઈ એકદમ સરળ સ્વભાવ અને સાદું જીવન જીવતા આરીફભાઈ કલાણીયા પોતાનો જન્મદિવસ એકદમ સાદાઈ થી પરિવાર સાથે ઉજવ્યો. સાથોસાથ ..આરીફ કલાણીયા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા સુલ્તાન ખાન વરતેજ ન્યુઝ શુભેચ્છા પાઠવા ડાયલ કરો..૯૧૫૭૫૬૫૬૫૬