GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

19

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૩. બીજાના ઉપકાર સામે અપકાર કરનાર
– નમકહરામ
૭૪. ભુલ શોધો કાશ્મીરના મતે તે સજજન માણસ હતી.
– હતો
૭પ. માથું મારથુ – અર્થ સમજાવો
– દખલગીરી કરવી
૭૬. સંધિ જોડો : વિચાર +ઐકય
– વિચારૈકય
૭૭. હાથઃ કર, પગ : ?
– ચરણ
૭૮. કયો વિકલ્પ અલગ પડે
– રસોયો
૭૯. સમાનાર્થી આપો : ગરીબ
– દીન
૮૦ જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરૂષ
– વિધુર
૮૧. ૦.૦૦૩૬નું વર્ગમુળ શું આવે ?
– ૦.૦૬
૮ર. ર૦ વ્યકિતઓ એક કામ ર૦ દિવસમાં કરે તો ૧૬ વ્યકિતઓ તે કામ કેટલા દિવસમાં કરે ?
૮૩. અમદાવાદ : જિલ્લો, ગુજરાત : ?
– રાજય
૮૪. સિંહ : ગુફા, ઘોડો : ?
– તબેલો
૮પ. બેકરી : બ્રેકડ, ટંકશાળા : ?
– સિક્કા
૮૬.Hard નો વિરોધી શબ્દ આપો
– Sof
૮૭. My house Is______ The garden.
– in front of
૮૮. My Father is _____ S.T. drivier.
– an
૮૯.Either you or I _______ this.
– have done
૯૦He is a man_____ I know very well.
– whom
૯૧.All ______ Glitters are not gold.
– that
૯ર.I agree____ you
– with
૯૩. My mother______ a story yesterday (tell)
– told
૯૪. નીચેના વાકયામાં કયો ભાગ ખોટો છે.
– Jarjis has taken
૯પ. Arrogant સામાનાર્થી શબ્દ આપો.
– Proud
૯૬. Dipti will visit _____ Baroda or surat
– either
૯૭. Rafik and his friends help with_____
– one another
૯૮..______my teacher ‘the earth is round’
– according to
૯૯. Mehul met _____ european yesterday.
– a
૧૦૦. ૧૦૦૦ / પ૦ / પ =?
– ૪
૧૦૧. જો ૭+૯ = ૩ર, ૭+પ = ર૪ હોય તો ૭+૪ = ………?
– ર૬
૧૦૨. ૧ર ર૦ ટ (૧ર)પ = ?
– (૧ર)રપ
૧૦૩. રપપ, ૩૬૬, ૪૭૯, ૬૮૪ ?
– ૮૯૧
૧૦૪. કોઈ ચોરસનુ ક્ષેત્રફળ ર.રપ ચોરસ સેમી છે તો તેની પરિમિતિ કેટલી હશે ?
– ૬ સે.મી.
૧૦૫.૧ ૩ બરાબર કેટલા ટકા થાય ?
– ૭૧પ
૧૦૬. ૩, ર૮, ૪ , ૬પ, પ, ૧ર૬, ૬ ?
– ર૧૭ દરેકનો ઘન + ૧
૧૦૭. ૬ બાળકોને અલગ અલગ કેટલી રીતે ૬ ખુરશીમાં બેસાડી શકાય ?
– ૭ર૦

Previous articleસાદગીઃ એક અમૂલ્ય આભૂષણ:- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleમંદિર પર ધ્વજારોહણ જીવનનો ઉત્તમ અવસર : વડાપ્રધાન મોદી