ભાવનગર આજે એક સાથે ૪ કોરોનાનો નવા કેસ નોંધાયા

13

આજે ભાવનગર જિલ્લામાં કોરોનાના બીજા દિવસે પણ ૪ નવા કોરોના કેસ નોંધાતા ફફડાટ ફેલાયો હતો, શહેરમાં આજે ૪ નવા કેસ નોંધાયા હતા, ૪ લોકોના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં આજે એક પણ કેસ ન નોંધાયો હતો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૩૬ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૪ દર્દી મળી કુલ ૪૦ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૯૮ કેસ પૈકી