વગડવાળી માના મંદિરે કાનૂની શિબિર યોજાઇ

1459

શહેરના સેક્ટર ૩માં આવેલા વગડાવાળા માતાજીના મંદિરે જિલ્લા અદાલત દ્વારા કાનૂની જાગૃતિ શિબિરનુ આયોજન કરાયુ હતુ. શિબિરમાં કારસાઇ કાયદાની સમજ આપી હતી. ઉપરાંત યુવાઓમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કોલ્ડ્રીક્સ સહિત બજારમાં મળતા ખોરાક આરોગવાની બાબતમા માહિતી આપી વાકેફ કરાયા હતા. શિબિરમાં અનેક ખ્યાતિ ધરાવતના કાયદાવીદ હાજર રહ્યા હતા.

Previous articleપલોડિયામાં ૭૨ હજાર સાથે નવ જુગારીઓ ઝડપાયા
Next articleદિલ્હીની ટીમ દ્વારા સિવિલમાં અતિકુપોષિત બાળકોનું ઇન્સ્પેક્શન