GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

34

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ભારત અને ચીન વચ્ચેની સીમારેખા કયા નામે ઓળખાય છે ?
– મેક મોહન રેખા
૨. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમારેખા કયા નામે ઓળખાય છે ?
– રેડ ક્લિફ રેખા
૩. ભારતીય ચલણનું નામ રૂપિયો કોણે અને કયારે પાડયું હતું ?
– શેરશાહ સૂરી, ઈ.સ.૧પ૪૧
૪. ભારતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ કયારે અને કયા થયું ?
– ર૩ જુલાઈ, ૧૯ર૭ – મુંબઈમાં
૫. ભારતમાં સૌપ્રથમ ટેલિવિજન પ્રસારણ કયારે શરૂ થયું ?
– ૧પ સપ્ટેમ્બર, ૧૯પ૯ આકાશવાણી દિલ્હી કેન્દ્રથી
૬. ભારતમાં પોસ્ટ ખાતામાં પિન કોડ વાપરવાની શરૂઆત કયારથી થઈ ?
– ૧પ ઓગસ્ટ, ૧૯૭ર
૭. ભારતનું કયું રાજય છે જયાં છાપું પ્રકાશિત થતું નથી ?
– અરૂણાચલ પ્રદેશ
૮. ભારતનું કયું રાજય છે કે જેની રાજયભાષા અંગ્રેજી છે ?
– નાગાલેન્ડ
૯. વિશ્વમાં સૌથી સસ્તું સોનું કયાં મળે છે ?
– લંડન અને ન્યુયોર્કમાં
૧૦. સિંકદરનો ગુરૂ કોણ હતો ?
– અરસ્તુ
૧૧. સૂર્યપ્રકાશ પાણીની કેટલી ઊંડાઈ સુધી પહોંચી શકે છે ?
– વધુમાં વધુ ૪૦૦ મીટર
૧૨. કયા દેશને લેખિત બંધારણ નથી ?
– ઈગ્લેન્ડ
૧૩. વિશ્વમાં કેટલી ભાષાઓ બોલાય છે ?
– ર,૭૯ર
૧૪. કયો ભારતીય ખેલાડી ભારત અને ઈંગ્લેનડ બંને દેશો તરફથી ક્રિકેટ રમ્યો ?
– ઈફિતખારખાન પટૌડી
૧૫. કયા ભારતીય ખેલાડીએ ફૂટબોલ અને ક્રિકેટ બંનેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ ?
– પંકજ રોય
૧૬. ભારત સિવાય કયો દેશ ૧પ ઓગષ્ટ સ્વાતંત્ર દિન તરીકે ઉજવે છે ?
– દક્ષિણ કોરિયા
૧૭. વિશ્વમાં કાગળની શોધ કયારે અને કયાં થઈ ?
– ઈ.સ.૮૧ર, ચીનમાં
૧૮. વિશ્વના કયા દેશમાં સિક્કા ચલણમાં નથી ?
– લાઓસ
૧૯. ભારતમાં કટોકટી કયારે જાહેર કરવામાં આવી હતી ?
– ર૬ જુન ૧૯૭પ
૨૦. ભારતના કયા રાજયની બે રાજધાની કઈ છે ?
– જમ્મુ અને કશ્મીર
૨૧. ભારતની દંડ સંહિતમાં કેટલી કલમો છે ?
– પ૧૧ કલમો
૨૨. ભારતની સિવિલ પ્રતિક્રિયા સંહિતામાં કેટલી કલમો છે ?
– ૪૮૪ કલમો
૨૩. ભારતની કંઈ ઓલાદની ગાય સૌથી વધુ દૂધ દે છે ?
– શાહીવાલ
૨૪. ભારતમાં આઝાદી પછી સૌપ્રથમ વસ્તીગણતી કયારે થઈ ?
– ૧૯૬૧ માં
૨૫. ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો ?
– ર વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ
૨૬. બંધારણસભાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઈનને કયારે મંજૂરી આપી ?
– રર જુલાઈ ૧૯૪૭
૨૭. ટીટાઘર કયા ઉદ્યોગ માટે જાણીનું છે ?
– કાગળ
૨૮. પ્રસિદ્ધ કોહિનુર હીરો કઈ ખીણમાંથી મળી આવ્યો છે ?
– ગોળકુંડાની ખીણમાંથી
૨૯. ભારતની સૌપ્રથમ રિફાઈનરી કંઈ છે ?
– દિગ્બોઈ
૩૦. ભોપાલ ગેસ દુર્ઘટના કયા ગેસ લીકેજને કારણે થઈ હતી ?
– મિથાઈલ આઈસો સાયનેટ
ભૂગોળ

Previous articleરાજુ રદી આપણી ગુર્જર લક્ષ્મી નામની લોટરી ફરી ચાલુ કરવા ગુહાર લગાવે છે (બખડ જંતર)
Next articleકુલુમાં વાદળ ફાટતા ૨ના મોત