ખેડૂતવાસ પાટા પાસેથી ૧૩ સિગ્નલ મળી આવ્યા, પોલીસે ફરિયાદ નોંધવાની હાથ ધરી તજવીજ

7

શહેરના રૂવાપરીરોડ પર ખેડૂતવાસ પાટા પાસેથી આજે અલંગના લાગતા એવા સિગ્નલનો જથ્થો બિનવારસી મળી આવતા પોલીસે કબ્જે લઈ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. રોકેટ સિગ્નલના મળેલા બિનવારસી જથ્થાથી ચકચાર મચી જવા પામી છે.