GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

16

૧. રાષ્ટ્રીય એકતા દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ૩૧ ઓકટોબર
ર. ૧૯૮પમાં યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વ વિરાસત સ્થળ કયું ?
– કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
૩. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં કોણે મહત્વની ભૂમિકા ?
– જયોર્જ જીઓ
૪. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના કયા શહેરમાં માર્યો ગયો ?
– આબોટાબાદ
૫. કયા કારણથી પાણીના ટીપાથી ઈન્દ્રધનુષ બને છે ?
– પરાવર્તન, અપવર્તન અને પ્રકીર્ણન
૬. રૂ.૧ નો રૂ.ર નો સિક્કા કઈ ધાતુનો બને છે ?
– ફેર્રિટિક સ્ટીલ
૭. NFC શાના પર આધારિત છે ?
– રેડિયો ફિકવન્સી આઈડેન્ટિફિકેશન
૮.Odd one out : બુલંદ દરવાજો, ગેટ વે ઓફ ઈડિયા, આગરા ફોર્ટ, જોધાબાઈ મહેલ
– ગેટ વે ઓફ ઈન્ડિયા
૯.Odd one out : માલવેર, ફિશિંગ, રેન્સમ વેર, સ્પામ
– સ્પામ
૧૦. હોડી, જહાજ, તરાપો વગેરેમાં શું સમાનતા છે
– બધા જળમાર્ગના સાધનો છે.
૧૧. ગાંધીજીના રાજનૈતિક ગુરૂ કોણ છે ?
– ગોપાલ કૃષ્ણ ગોખલે
૧૨. ૧૯૦પ માં બંગાળના ભાગલા કોના દ્વારા કરવામં આવ્યા ?
– લોર્ડ કર્ઝન
૧૩.IMOનું પુરૂં નામ જણાવો.
– ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન
૧૪. ભારતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?
– સુચિતા કૃપલાણી
૧૫. પાક વીમા યોજના કોના દ્વારા આપવામાં આવી છે ?
– પ્રધાનમંત્રી પાક વીમા યોજના
૧૬. Nustar -x rayLનો પ્રયોગ શાની માટે કરવામાં આવે છે ?
– ઉચ્ચ ઉર્જા એકસ-રે માટે
૧૭. વેબપેજનુ લેખન કોના દ્વારા કરવામાં આવે છે ?
– HTML
૧૮. Captcha શાના માટે કરવામાં આવે છે ?
– માનવીનો પતો લગાવવા
૧૯. T-20 માં કયા ક્રિકેટરે એક ઓવરમાં છ છક્કા લગાવ્યા ?
– યુવરાજસિંહ
૨૦. ચાનું સૌથી વધુ ઉત્પાદન કરવાવાળું રાજય કયું ?
– અસમ
૨૧. ભારતમાં સૌપ્રથમ એશિયાઈ રમતોત્સવનું આયોજન કયારે કરવામાં આવ્યું ?
– ૧૯પ૧
૨૨. નાસા કયો આવેલું છે ?
– વોશિંગ્ટન ડીસી
૨૩. ગળું કયા અન્ય નામે ઓળખાય છે ?
– વોઈસ બોક્ષ
૨૪. ર૦૧૮ ફીફા વિશ્વકપનું આયોજન કયા કરવામાં આવ્યું ?
– રશિયા
૨૫. ગ્રીન રાજમાર્ગ નીતિ શા માટે અમલમાં મુકવામાં આવી ?
– સતત વિકાસ માટે
૨૬. ભારતના પ્રથમ ગૃહ રાજયમંત્રી કોણ હતા ?
– સરદાર વલ્લભાઈ પટેલ
૨૭. ભારતીય રિઝર્વ બેંકનો અધિકાર કયો છે ?
– ભારતના કેન્દ્રીય બેંક અને ચલણ સંબંધી અધિકાર
૨૮. ભારતમાં મોટા ભાગનો વનવિસ્તાર કયા પ્રકારનો છે ?
– ઉષ્ટકટિબંધીય વન વિસ્તાર

Previous articleમોડલ ડે સ્કૂલ સણોસરામાં દ્ગઝ્રઝ્રના કેડેટ્‌સ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય
Next articleભાવનગર જિલ્લામાં કોવિડ પ્રીકોસન ડોઝ આપવાની શરૂઆત