સુરત કલ્પસર સહયોગ સમિતિ ની સુરત રિવર્વ્યુ ખાતે બેઠક મળી સૌરાષ્ટ્ર ભર માંથી અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં ભાવનગર કોલેઝ સંશોધક વી સી વિધુત્વ જોશી ક્રાંતિકારી સંત સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી કેળવણીકાર ભીમજીભાઈ નાકરાણી સહિત ના પ્રબુદ્ધ ની અધ્યક્ષતા માં જલ હે તો કલ હે સૌરાષ્ટ્ર માં જતા તમામ રોડ રસ્તા પર કોઈ પણ વાહન પર કલ્પસર મિશન દર્શાવતા સ્ટીકર મારી શેરી નાટકો સેમિનારો વિચાર ગોષ્ટિ દ્વારા મિશન કલ્પસર ને આગળ ધપાવવા અગ્રણી ઓ દ્વારા હાકલ ચૂંટણી સમયે જ યાદ કરાતી કલ્પસર યોજના અંગે જન જાગૃતિ માટે ગુજરાત ભર માં થી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પર મિશન કલ્પસર ના સ્ટીકરો અને બેનરો શેરી નાટકો માટે કવાયતો તેજ કરતા વક્તા ઓ દ્વારા કલ્પસર યોજના શુ કામ ? તેના ફાયદા શુ ? જેવા વિષયો પર સૌરાષ્ટ્ર ના અનેકો વિસ્તારો માં બેઠકો યોજવા મિશન કલ્પસર અભિયાન માટે ગઠન તા૨૭/૫ ના રોજ સુરત ખાતે રિવર્વ્યુ કલબ ખાતે મિશન કલ્પસર બેઠક માં સંશોધક વી સી વિધુતભાઈ જોશી સ્વામી માર્ગીયસ્મિતજી કેળવણી કાર ભીમજીભાઈ નાકરાણી સહિત ઘનશ્યામભાઈ મેટલર વલ્લભભાઈ ઝડફિયા દેવજીભાઈ ગઢુંલા કે ડી વાધાણી દેવજીભાઈ ભડિયાદરા સી પી વાનાણી ધાર્મિક માલવીયા સહિત સૌરાષ્ટ્ર ભર માં થી અનેકો અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.