નિસર્ગ સાયન્સ સેન્ટરમાં નિબંધ સ્પર્ધા યોજાઇ

1092

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત નિબંધ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. બીટ પ્લાસ્ટીક પોલ્યુશન વિષે યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવાઈ હતી. જ્યારે વિદ્યાર્થીઓને પ્લાસ્ટીકથી થતા નુકશાન અંગેની માહિતી આપવામાં આવી હતી.

Previous articleસ્કુલો શરૂ થવાની તૈયારી, સ્કુલ બેગની કિંમતમાં ધરખમ વધારો થતા કચવાટ
Next articleકલોલ નગરપાલિકાના ૮.૧૮ કરોડના વિકાસકામોનું લોકાર્પણ