જગન્નાથજી રથયાત્રાના આગમનનાં એંધાણ

1932

આગામી તા.૧૦-૭ને અષાઢી બીજનાં રોજ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની હોય ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા શહેરનાં ઘોઘાગેટ ચોક ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું વિશાળ કટઆઉટ લગાવવામાં આવતા રથયાત્રાનાં આગમનનાં એંધાણ કરાવી દીધા છે.

Previous articleશહેરના દેસાઈનગર ખાતે ગેસ લાઈનમાં ભંગાણ થતાં દોડધામ
Next articleવર્ક કલ્ચરથી ગુજરાતને વિકાસ રાહે અવ્વલ અને અડિખમ રાખશે : રૂપાણી